મહીસાગર: પાનમ કેનાલમાં મોટું ગાબડું પડવાથી પાણી ખેતરોમાં ચારેબાજુ ફેલાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
મળતી વધુ વિગત અનુસાર, મહીસાગરની પાનમ કેનાલમાં અંદાજિત 50 મીટર જેટલું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડવાથી 500 એકરનાં ખેતરોમાં ઊભેલા પાકમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરોમાં ઊભા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાન થવાની આશંકા છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mahisagar, ગુજરાત