હાર્દિક શાહે થાણે પોલીસ પર લગાવ્યો રૂ.1કરોડ માગ્યાનો આરોપ

VINOD LEUVA | Pradesh18
Updated: December 26, 2016, 8:36 PM IST
હાર્દિક શાહે થાણે પોલીસ પર લગાવ્યો રૂ.1કરોડ માગ્યાનો આરોપ
અમદાવાદઃમુંબઇના થાણે કોલ સેન્ટર કેસમાં થાણે પોલીસની કાર્યવાહીને દુનિયાભરની પોલીસ બિરદાવી રહી હતી. ત્યારે આ કેસમાં ઠાણે પોલીસની કામગિરી પર શંકા ઉભી થઈ ગઈ છે.અમદાવાદમાં રહેતા હાર્દિક શાહે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને ઠાણે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ અભિજીત ભુજબલ ઉપર સવાલ ઉભા કર્યા છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 8:36 PM IST
  • Share this:
અમદાવાદઃમુંબઇના થાણે કોલ સેન્ટર કેસમાં થાણે પોલીસની કાર્યવાહીને દુનિયાભરની પોલીસ બિરદાવી રહી હતી. ત્યારે આ કેસમાં ઠાણે પોલીસની કામગિરી પર શંકા ઉભી થઈ ગઈ છે.અમદાવાદમાં રહેતા હાર્દિક શાહે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને ઠાણે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ અભિજીત ભુજબલ ઉપર સવાલ ઉભા કર્યા છે.નોધનીય છે કે, થાણેના કોલ સેન્ટર કૌભાંડનો રેલો ગુજરાતના અમદાવાદ અને ત્યારબાદ વિદેશ સુધી પહોચ્યો છે.

હાર્દિકે આક્ષેપ કર્યો છે કે પીએસઆઈ તેની પાસેથી 1 કરોડ રુપિયા માંગી રહ્યો છે અને નહી આપવા પર આરોપીમાં નામ ચઢાવી દેશે.ત્યારે પહેલી વાર હાર્દિકે ઈટીવી સામે પોતાવી વાત રાખી છે. હાર્દિકે ઇટીવીને મોબાઇલમાં મેસેજ પણ બતાવ્યા હતા. તેમજ ઇટીવી સાથે વાત કરી હતી. જો કે થાણે પોલીસ દ્વારા વિવાદાસ્પદ કર્મચારીની બદલી કરી દેવામાં આવી છે.

First published: December 26, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...