રીક્ષાની અડફેટે ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત

Parthesh Nair | News18
Updated: February 1, 2016, 8:18 PM IST
રીક્ષાની અડફેટે ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત
ખેડા# ખેડા જિલ્લાની સાક્ષર નગરી નડીઆદની જામિયા રહમાંનીયા ખુશ્બુ સ્કુલની ધોરણ-5માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળ વિદ્યાર્થીની સ્કુલના અભ્યાસ બાદ સ્કુલ રીક્ષામાં જઈ રહી હતી, ત્યારે બાળસહજ વૃતિથી ચાલુ રીક્ષાએ માથું બહાર કાઢતા સામેથી આવતી અતુલ રીક્ષા ચાલકે બાળ વિદ્યાર્થીનીને હડફેટે લેતા તેણીનું મોત નીપજ્યું છે.

  • News18
  • Last Updated: February 1, 2016, 8:18 PM IST
  • Share this:
ખેડા#  ખેડા જિલ્લાની સાક્ષર નગરી નડીઆદની જામિયા રહમાંનીયા ખુશ્બુ સ્કુલની ધોરણ-5માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળ વિદ્યાર્થીની સ્કુલના અભ્યાસ બાદ સ્કુલ રીક્ષામાં જઈ રહી હતી, ત્યારે બાળસહજ વૃતિથી ચાલુ રીક્ષાએ માથું બહાર કાઢતા સામેથી આવતી અતુલ રીક્ષા ચાલકે બાળ વિદ્યાર્થીનીને હડફેટે લેતા તેણીનું મોત નીપજ્યું છે.

સાદર ઘટનાની જાણ થતા પોલીસે ફરાર અતુલ રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: February 1, 2016, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading