રાહુલ ગાંધીએ આજે પ્રચારની શરૂઆત પહેલાં ડાકોરમાં ભગવાન 'રણછોડરાય'નાં કર્યાં દર્શન

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 10, 2017, 5:23 PM IST
રાહુલ ગાંધીએ આજે પ્રચારની શરૂઆત પહેલાં ડાકોરમાં ભગવાન 'રણછોડરાય'નાં કર્યાં દર્શન
બીજા તબક્કાના પ્રચાર પહેલાં રાહુલ ગાંધીએ ડાકોરમાં  ભગવાન 'રણછોડરાય'ના કર્યાં દર્શન. રાહુલ ગાંધી સાથે પૂજા-આરતીમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ રહ્યા હાજર.

બીજા તબક્કાના પ્રચાર પહેલાં રાહુલ ગાંધીએ ડાકોરમાં  ભગવાન 'રણછોડરાય'ના કર્યાં દર્શન. રાહુલ ગાંધી સાથે પૂજા-આરતીમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ રહ્યા હાજર.

  • Share this:
ખેડાઃ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ. રાહુલની આજે ડાકોર, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગરમાં જાહેર સભા. બીજા તબક્કાના પ્રચાર પહેલાં રાહુલ ગાંધીએ ડાકોરમાં  ભગવાન 'રણછોડરાય'ના કર્યાં દર્શન. રાહુલ ગાંધી સાથે પૂજા-આરતીમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ રહ્યા હાજર.

રાહુલ ગાંધી ડાકોર 'રણછોડ રાય' મંદિરના દર્શન કરી જનસભાને સંબોધી રહ્યા. જાહેરસભા બાદ રાહુલ ગાંધી અરવલ્લીના શામળાજી મંદિરમાં દર્શન કરશે. બનાસકાંઠાના દિયોદરમાં તેમ જ ગાંધીનગરના કલોલમાં પણ જનસભાને સંબોધશે.

First published: December 10, 2017, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading