CBSE Class 10 Result: આજે આવી શકે છે સીબીએસઇ 10મીનું પરિણામ,cbseresults.nic.in પર જુવો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 10:32 AM IST
CBSE Class 10 Result: આજે આવી શકે છે સીબીએસઇ 10મીનું પરિણામ,cbseresults.nic.in પર જુવો
CBSE Class 10 Result 2017: સીબીએસઇ 12મીનું પરિણામ રવિવારે જાહેર થઇ ચુક્યુ છે ત્યારે હવે 10મીનું પરિણામ આવે તેની છાત્રો રાહ જોઇ રહ્યા છે. સુત્રોના અનુસાર બુધવારે 10મીનું પરિણામ આવી શકે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 10:32 AM IST
CBSE Class 10 Result 2017: સીબીએસઇ 12મીનું પરિણામ રવિવારે જાહેર થઇ ચુક્યુ છે ત્યારે હવે 10મીનું પરિણામ આવે તેની છાત્રો રાહ જોઇ રહ્યા છે. સુત્રોના અનુસાર બુધવારે 10મીનું પરિણામ આવી શકે છે.
આ રિઝલ્ટ સીબીએસઇની વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in પર જઇને જોઇ શકાશે. આ સાથેતેને examresults.net या result.nic.in પર પણ પરિણામ જાણી શકાશે.
વર્ષ 2015-16ના સત્રમાં 14,99,262 છાત્રો પૈકી 14,96,066 પરીક્ષામાં બેઠા હતા.
સેટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, સેકડરી સર્ટીફીકેટ(SSC)10મી અને હાયર સેકડરી એજ્યુકેશન (HSC)12મીની પરિક્ષાઓનું આયોજન કરે છે. ભારત અને ભારત બહારની સ્કુલોમાં પ્રાઇવેટ સ્કુલો આનાથી એફિલેટેડ છે.
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर