Home /News /madhya-gujarat /

ખંડણી કેસમાં નડિયાદ નપાના વોર્ડ નં-3ના ભાજપના કોર્પો.ને આજીવન કેદ

ખેડાઃનડિયાદ નપાના વોર્ડ નં-3ના ભાજપના કોર્પો.ને આજીવન કેદની સજા ફટકારાઇ છે.ભાજપના કોર્પોરેટર ભાનુ ભરવાડને નડિયાદ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે.અન્ય 13 શખ્સોને પણ આજીવન કેદની સજા ફટકારી છે. 2002ના અપહરણ અને ખંડણીના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ખેડાઃનડિયાદ નપાના વોર્ડ નં-3ના ભાજપના કોર્પો.ને આજીવન કેદની સજા ફટકારાઇ છે.ભાજપના કોર્પોરેટર ભાનુ ભરવાડને નડિયાદ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે.અન્ય 13 શખ્સોને પણ આજીવન કેદની સજા ફટકારી છે. 2002ના અપહરણ અને ખંડણીના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

જમીનની 65 લાખની ખંડણીનો મામલે 14 આરોપીઓને આજીવન કેદની સજા  નડીયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. જો કે કેસના ટ્રાયલ દરમિયાન જ 2 આરોપીના મૃત્યુ થઈ ગયા છે. અન્ય 4 આરોપીને 6 મહીનાની કેદ અને 20 હજારનો દંડ ફટકારાયો છે.
First published:

Tags: અપહરણ, ખંડણી, ખેડા, ગુનો, દોષિત, ભાજપ કોર્પોરેટર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन