ખેડાઃપાલિકાના સભ્યએ આકારણી રદ કરાવવા રૂ.20હજાર માગ્યા,એસીબી ટ્રેપમાં પકડાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ખેડાઃપાલિકાના સભ્યએ આકારણી રદ કરાવવા રૂ.20હજાર માગ્યા,એસીબી ટ્રેપમાં પકડાયા
ખેડા: ખેડાજીલ્લાની ખેડા પાલિકાના અપક્ષ સભ્ય અને ખેડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ ગાંધી જમીનની આકારણી રદ કરાવી આપવાના હેતુસર 20હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
ખેડા: ખેડાજીલ્લાની ખેડા પાલિકાના અપક્ષ સભ્ય અને ખેડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ ગાંધી જમીનની આકારણી રદ કરાવી આપવાના હેતુસર 20હજાર રૂપિયાની  લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે.
લાંચની માંગણી અંગે ફરિયાદીએ નડીઆદ એસીબી કચેરીને જાણ કરતા એસીબી નડીઆદ કચેરીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ખેડા પાલિકાના ચાલુ અપક્ષ સભ્ય 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોધનીય છે કે, ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર ખતમ કરવા માટે એસીબી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને જાગૃત કરાઇ રહ્યા છે. અને આવા ભ્રષ્ટ્રાચારીઓ પર લગામ માટે એસીબીને જાણ કરવા જણાવાય છે. ત્યારે વધુ એક પદાધીકારી ભ્રષ્ટ્રાચારમાં ખુલ્લો પડ્યો છે.
 
First published: October 20, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...