Home /News /madhya-gujarat /

જાણો ખેડા જિલ્લામાં કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

જાણો ખેડા જિલ્લામાં કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

જાણો ખેડા જિલ્લામાં કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

જાણો ખેડા જિલ્લામાં કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

ખેડા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર એમ કુલ 6 જિલ્લામાં, અમદાવાદ 16 બેઠકો સહિત સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા અને દસ્ક્રોઈ એમ 5 બેઠક પર, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, મહિસાગર, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ એમ 7 જિલ્લાની 40 બેઠકો પર અને સૌથી વધુ 34 ઉમેદવારો મહેસાણા બેઠક ઉપર પોતાનુ ભાવી અજમાવ્યું છે.ત્યારે વાત કરીએ ખેડાની તો...

  •  ખેડા જિલ્લાની માતર બેઠક પર કેસરીસિંહ સોલંકી  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10- પાસ છે, અને 1  કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં સંજયભાઈ પટેલ, જેઓ શિક્ષિત છે અને 7 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો ખેડા જિલ્લાની નડિયાદ બેઠક પર  પંકજભાઈ દેસાઈ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ સ્નાતક છે, અને 8 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં જીતેન્દ્ર પટેલ, જેઓ 12 પાસ છે અને 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ સ્નાતક છે, અને 12 લાખ વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં ગૌતમભાઈ ચૌહાણ,જેઓ ઉચ્ચ સ્નાતક છે અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો મહુધા બેઠક પર ભારતસિંહ રાયસિંહ પરમાર  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ સ્નાતક છે, અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં ઈન્દ્રજીતસિંહ ઠાકોર,જેઓ સ્નાતક છે અને 26 લાખથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો ઠાસરા બેઠક પર રામસિંહ પરમાર  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10 પાસ છે, અને 5 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં કાંતિભાઈ પરમાર, કે જેઓ 8 પાસ  છે અને 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • તો કપડવંજ બેઠક પર કનુભાઈ ભુલાભાઈ ડાભી  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ 10 પાસ છે, અને 4 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં  કાલુભાઈ ડાભી,જેઓ 8 પાસ છે અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

First published:

Tags: Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Election, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन