ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષકતામાં લોક દરબારનું આયોજન કરાયું

Parthesh Nair | Pradesh18
Updated: February 10, 2016, 5:29 PM IST
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષકતામાં લોક દરબારનું આયોજન કરાયું
ખેડા# ખેડા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક મનીન્દર પવારની અધ્યક્ષતામાં લોકદરબાર નડીઆદના પશ્ચિમ વિસ્તારના રહીશો માટે નડીઆદ વલ્લભનગર મહાદેવજીની મંદિર ખાતે યોજાયો.

ખેડા# ખેડા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક મનીન્દર પવારની અધ્યક્ષતામાં લોકદરબાર નડીઆદના પશ્ચિમ વિસ્તારના રહીશો માટે નડીઆદ વલ્લભનગર મહાદેવજીની મંદિર ખાતે યોજાયો.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 5:29 PM IST
  • Share this:
ખેડા# ખેડા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક મનીન્દર પવારની અધ્યક્ષતામાં લોક દરબાર નડીઆદના પશ્ચિમ વિસ્તારના રહીશો માટે નડીઆદ વલ્લભનગર મહાદેવજીની મંદિર ખાતે યોજાયો.

IPS Maninder Pawar

જેમાં પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરીકો સીનીયર સીટીઝન ક્લબના સભ્યો, લાફીંગ ક્લબના સભ્યો, સ્વેછીક સંસ્થાના પ્રતિનિધિઓં હાજર રહ્યાં હતા. જેઓએ નડીઆદના ટ્રાફિકના પ્રશ્નો શટલ રીક્ષાના આડેધડ પાર્કિંગ તેમજ નડીઆદમાં સીટી બસની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ પ્રશ્ને ઉપસ્થિત નાગરીકોને મદદ કરવાની ખાતરી આપી હતી.
First published: February 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading