ખેડાઃપુત્રીની સખીને ભગાડી ગયો, લાગી આવતા લોકઅપમાં જ ફાંસો ખાધો

News18 Gujarati | Pradesh18
Updated: October 18, 2016, 8:53 PM IST
ખેડાઃપુત્રીની સખીને ભગાડી ગયો, લાગી આવતા લોકઅપમાં જ ફાંસો ખાધો
ખેડા : ખેડાજીલ્લા ચકલાસી પોલીસ મથકના લોકઅપમાં સગીરાને ભગાડી જવાના કેસના આરોપીએ લોકઅપમાં શર્ટની મદદથી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ચકલાસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક આરોપી તેની દીકરી સાથે અભ્યાસ કરતી સગીરાને ભગાડી ગયો હતો અને તે મુદ્દે પોલીસ અટકાયત બાદ લાગી આવતા આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું

  • Pradesh18
  • Last Updated: October 18, 2016, 8:53 PM IST
  • Share this:
ખેડા : ખેડાજીલ્લા ચકલાસી પોલીસ મથકના લોકઅપમાં સગીરાને  ભગાડી જવાના કેસના આરોપીએ લોકઅપમાં શર્ટની મદદથી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ચકલાસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક આરોપી તેની દીકરી સાથે અભ્યાસ કરતી સગીરાને ભગાડી ગયો હતો અને તે મુદ્દે પોલીસ અટકાયત બાદ લાગી આવતા આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું

First published: October 18, 2016, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading