Home /News /madhya-gujarat /બિલોદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 13 લોકો ઘાયલ, એક મહિલાનું મોત

બિલોદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 13 લોકો ઘાયલ, એક મહિલાનું મોત

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના બિલોદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા 13 જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે.

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના બિલોદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા 13 જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે.

  • Pradesh18
  • Last Updated :
    ખેડા# ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના બિલોદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા 13 જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે. અથડામણ માં કેશરબેન નામની મહિલાને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે.

    નડીઆદ ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, બિલોદરા ગામે થોડા મહિના અગાઉ આજ બે જૂથો વચ્ચે ખેતર માં ભેલાણ કરવાના મુદ્દે અથડામણ થઇ હતી.
    First published:

    Tags: અથડામણ, ખેડા, ઘાયલ, પોલીસ`, બે જૂથ, મોત, સારવાર