કઠલાલ પાલિકાની ચુંટણીમાં ભગવો લહેરાવા માટે ભાજપની કવાયત

Parthesh Nair | Pradesh18
Updated: February 14, 2016, 2:10 PM IST
કઠલાલ પાલિકાની ચુંટણીમાં ભગવો લહેરાવા માટે ભાજપની કવાયત
ખેડા# ખેડા જિલ્લાની એકમાત્ર કઠલાલ પાલિકા છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તરપ્રદેશના સર્વેસર્વા મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીનું શાસન રહ્યું છે. અગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનાર કઠલાલ પાલિકાની ચુંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જે માટે 70 જેટલા ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે.

  • Pradesh18
  • Last Updated: February 14, 2016, 2:10 PM IST
  • Share this:
ખેડા# ખેડા જિલ્લાની એકમાત્ર કઠલાલ પાલિકા છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તરપ્રદેશના સર્વેસર્વા મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીનું શાસન રહ્યું છે. અગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનાર કઠલાલ પાલિકાની ચુંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જે માટે 70 જેટલા ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે.

Kanu Dabhi-Ex Mla kathdal

ત્યારે કઠલાલ કપડવંજના ભાજપના અગ્રણીઓએ નાના નાના વોર્ડોમાં જઈ મતદારોને આ વર્ષે કઠલાલ પાલિકામાં ભાજપના ઉમેદવારો જીતાડવાની કવાયત હાથ ધરી છે. તેમજ આ સમયની ચુંટણી કઠલાલ પાલિકા ભાજપ હસ્તગત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
First published: February 14, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading