અમુલની એડવેરટાઈઝ સામે હિન્દુસ્તાન લીવરએ કેસ દાખલ કર્યો

News18 Gujarati | News18 Gujarati
Updated: March 26, 2017, 11:57 AM IST
અમુલની એડવેરટાઈઝ  સામે હિન્દુસ્તાન લીવરએ કેસ દાખલ કર્યો

  • Share this:
દેશની  સૌથી ડેરી જે અમુલની એડવેરટાઈઝ  સામે હિન્દુસ્તાન લીવરએ કેસ દાખલ કર્યો છે .અમુલ એ તેની આ એડમાં આઈસ ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ  વચચેનો ફરક બતાવ્યો છે આ એડ માં અસલી આઈસ ક્રીમ જે દૂધ માં થી બને છે અને ફ્રોઝન ડેઝર્ટને વનસ્પતિ તેલમાંથી બને છે જેથી ગ્રાહકોને આઈસ ક્રીમ વાંચીને જ ખરીદવા માટે નો અમુરોધ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ અગાઉ પણ  હિન્દુસ્તાન લીવરએ ઓક્ટોમ્બર ૨૦૧૬માં અમુલ ના પેમ્ફલેટ ને લઈને અમુલ સામે કેસ કર્યો હતો. જેમાં કોર્ટએ અમુલની ફેવરમાં ચુકાદો આપ્યો હતો.ત્યારે આ એડને લઈને અમૂલનું માનવું છે કે ડેરી સહકારી સંસ્થા તરીકે ડેરી ઉદ્યોગ માટે તેઓ તેમની ફરજ સમજીને દૂધ અને દૂધની પ્રોડક્ટ્સની સાચી માહિતી ગ્રાહકોને આપી રહયા છે.

ફાઇલ તસવીર
First published: March 26, 2017, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading