ગુજ્જુ ખેડૂતની અનોખી સિદ્ધિ, વૈજ્ઞાનિક પદ્ધતિથી કાળા ચોખા ઉગાડ્યાં
News18 Gujarati Updated: November 13, 2019, 11:50 AM IST

ખેડૂત શિવમ પટેલે મિકેનિકલ એંજિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.
ખેડા તાલુકાના બારેજા પાસે આવેલા સાંખેજ ગામે એંજિનિયરિંગ ભણેલા ખેડૂત શિવમ પટેલે તેના ખેતરમાં કાળા ચોખા ઉગાડ્યાં, મિઝોરમથી ખાસ બીજ મંગાવી અનોખી સિદ્ધી હાંસલ કરી
- News18 Gujarati
- Last Updated: November 13, 2019, 11:50 AM IST
સંજય જોષી, અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) હવે ઉગી રહ્યા છે બ્લેક રાઈસ (Black Rice) તમે આજ દિન સુધી ધોળા, ભુરા અને લાલ ચોખા પણ જોયા હશે પણ હવે ખેડા જીલ્લાના (Kheda) એક ખેડૂતે તેના ખેતરમાં બ્લેક રાઈસ ઉગાવ્યા છે અને તેનો દાવો છે કે ખાવામાં ઉ્ત્તમ અને તમામ ચોખા કરતા આરોગ્યની દ્રષ્ટીએ તે વધુ ચઢીયાતા છે. ખેડા જીલ્લાના ખેડા તાલુકામાં જ આવેલ સાંખેજ ગામે ખેડૂત શિવમ પટેલે તેના ફાર્મમાં ઉગાવ્યા છે બ્લેક રાઈસ જાણીને નવાઈ લાગે કે શું ચોખા પણ કાળા હાઈ શકે? પરંતુ વાત સાચી છે અને હવે તો બ્લેક રાઈસની ખેતી પણ જોઈ રહ્યા છો. ભારતમાં ત્રિપુરા અને મીઝોરમ રાજ્યમાં બ્લેક રાઈસનુ ચલણ છે અને ત્યાથી જ બીજ લાવી શિવમે અહી બ્લેક રાઈસની ખેતી કરી છે.
શિવમ પોતે મિકેનીકલ એંજિનિયરછે પરંતુ તેને પોતાના ફાર્માં હમેશા કઈક નવુ કરવાની ઘેલછા ને લઈને તેણે આ વખતે ઓર્ગેનીક બ્લેક ચોખાની ખેતી કરી છે.. તો તેના ફાર્મમાં કામ કરતા ખેડૂતો પણ કાળા ચોખાની ખેતી જોઈને નવાઈ પામી રહ્યા છે.શિવમના ફાર્માં ખેતી કરતા ખેડૂતો પણ શિવમ જ્યારે બ્લેક રાઈસના બીજ લાવ્યા ત્યારે અને હાલ ખેતરમાં ઉગી નીકળેલા બ્લેક રાઈસ જોઈને આશચર્ય પામી રહ્યા છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'માર્કેટમાં હાલ બ્લેક રાઈસ જોવા નથી મળતા અને આપણે ત્યા ગુજરાતમાં બ્લેક રાઈસ ખાવાનુ ચલણ પણ નથી. પરંતુ ઓનલાઈન આ રાઈસ વેચાણમાં એવેલેબલ છે અને કેટલાક લોકો તેની ખરીદી પણ કરતા હશે જો કે શિવમે ગજુરાતમાં પહેલી વાર ખેડા ખાતે આવેલા સાંખેજ ગામે પોતાના ફાર્મમાં બ્લેક રાઈસની ખેતી પણ કરી છે અને પાક પણ સારો મેળવ્યો છે અને તે પોતે જ તેની પોતાની બ્રાન્ડ બનાવી આ બ્લેક રાઈસ માર્કેટમાં વેચાણ અર્થે મુકવાનુ પ્લાનીંગ પણ કરી રહ્યો છે. કહેવાય છે કે સાહસ વિના સિદ્ધી નહી તેવી જ રીતે જે કોઈએ સાહસ ન કર્યુ તે કાળા ચોખાની ખેતી શિવમે કરી અને હવે તે તૈયાર પણ થઈ ગયો છે. તો થોડાક દિવસોમાં શિવમ તેને વેચાણ માર્કેટ માર્કેટમાં પણ મુકશે.

આ બ્લેક રાઈસમાં શક્તિશાળી એન્ટિઑક્સીડેન્ટ, એન્થોકાયનીન વધારે પડતું હોવાને કારણે તે વધુ કાળા રંગના હોય છે.. બ્લેક રાઈસમાં અખરોટ નો સ્વાદ, કરામાતી સુગંધ, અને ખુબ જ પોષ્ટીક હોય છે જે સફેદ અને ભુરા ચોખા ની સામે હેલ્થને લઈને એક નવો વિક્લપ છે.. બ્લેક રાઈસમાં ભુરા અને ધોળા ચોખાની તુલનામાં કેલેરી થોડી ઓછી,ઓછુ કાર્બોહાઈડ્રેડ અને વધુ પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સાથે આયર્ન ફાઈબર અને વિટામીન બી પણ તેમાંથી મળે છે. આ ચોખાને કારણે ડાયબીટીસ, કેંસર, હૃદય રોગ ના જોખમને ઓછુ કરવા તેમજ વજન ઘટાડવામા પણ ફાયદેમંદ હોવાનુ નીષ્ણાંતો જણાવે છે. આ પણ વાંચો : ટ્રાફિકના નવા નિયમોનો ફફડાટ!, અમદાવાદમાં દંડની આવકમાં ઘટાડો
બ્લેક રાઈસમાં વધુ પ્રમાણમાં એન્ટિઑક્સિડેન્ટ મળી આવે છે જે આપણા શરીરના ઝેહરીલા પદાર્થોના નિકાલમાં ઘણુ ઉપયોગી સાબીત થાય છે.. જેથી કઈ બીમારીઓથી આપણા શરીરને રક્સણ મળી શકે છે.. બ્લેક રાઈસમાં મોજુદ એંથોસાઈનીન હાર્ટ એટેક જેવી બીમારીઓ સામે રક્સણ આપે છે. આના કારણે આપણા શરીરની ધમનીઓમાં પ્લાકસ નથી જમતુ અને તેના કારણે જ હાર્ટ એટેક થી બચી શકાય છે. અન્ય તત્વો પણ બ્લેક રાઈસમાં હોય છે જેના કારણે અલ્જાઈમર અને ડાયબીટીસ જેવી બીમારીઓ સામે પણ રક્સણ મળે છે. એટલે બ્લેક રાઈસનુ સેવન ઘણુ મહ્તવપુર્ણ બની રહે છે. શરીરને સ્વસ્થ રાખતા ફાઈબર બ્લેક રાઈસમાંથી મળી આવતા હોય છે જેના કારણે મોટાપા પર પણ કંટ્રોલ આવે છે. મોટાપાને કારણે લોકો રાઈસ ખાવાનુ છોડી દે છે પરંતુ બ્લેક રાઈસ મોટાપાને ઘટાડવામા મદદરુપ થાય છે.
કેંસર જેવી ગંભીર બીમારીઓ સામે પણ બ્લેક રાઈસ ફાયદેમંદ
શરીરમાં જો કમજોરી હોય તો પણ બ્લેક રાઈસના સેવનથી કમજોરી દુર થાય છે . બ્લેક રાઈસમાં ભરપુર માત્રામાં ફાઈબર હોવાથી કબજીયાત જેવી સમસ્યાઓથી નીજાત મળે છે પેટ ફુલવુ અને પાચનથી જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ દુર થાય છે. અને દૈનીક ખોરાકમાં બ્લેકરાઈસ ના સેવનથી કોઈ નુકસાન પણ નથી. જે લોકોને ધુમ્રપાનની આદત છે કા તે હાઈ બ્લડપ્રેસર અને કોલેસટ્રોલ સંબધીત બીમારીઓથી પીડીત છે. તો તેમાં રકતધમનીઓમાં ફાયદો મળે છે અને ધમનીયોને સખ્ત થવાથી રોકે છે. તો લીવરની સફાઈમાં પણ બ્લેક રાઈસનુ સેવન મહત્વની ભુમીકા અદા કરે છે.

આ પણ વાંચો : Google-Pay વાપરતા હોવ તો સાવધાન, ઠગે સુરતના વેપારીને લિંક મોકલી પૈસા પડાવ્યા!
બ્લેક રાઇસમાં આટલા તત્વો હોય છે
એક સર્વેક્ષણ પ્રમાણે પોલીસ કરેલા સફેદ ચોખામાં પ્રોટીનની માત્રા 6.8 હોય છે જ્યારે લાલ ચોખામાં 7.0 પ્રોટીન, લોહતત્વ 5.5 અને ફાઈબર 2.0 ટકા હોય છે..
સામે કાળા ચોખામાં પ્રોટીનનુ પ્રમાણ 8.5 , લોહતત્વ 3.5, ફાઈબર 4.9 અને બીજા તમામ ચોખાઓ કરતા એન્ટીઓક્સીડેન્ટની ઉચ્ચતમ માત્રા બ્લેક રાઈસમાં મળી આવે છે. તો આ તમામ ફાયદા સાથે બ્લેક રાઈસ હવે ગુજરાતના ખેડાના ફાર્મમાં ઉગતા થઈ ગયા છે અને આપના ઘર સુધી પણ આવનારા સમયમાં પહોચશે.
શિવમ પોતે મિકેનીકલ એંજિનિયરછે પરંતુ તેને પોતાના ફાર્માં હમેશા કઈક નવુ કરવાની ઘેલછા ને લઈને તેણે આ વખતે ઓર્ગેનીક બ્લેક ચોખાની ખેતી કરી છે.. તો તેના ફાર્મમાં કામ કરતા ખેડૂતો પણ કાળા ચોખાની ખેતી જોઈને નવાઈ પામી રહ્યા છે.શિવમના ફાર્માં ખેતી કરતા ખેડૂતો પણ શિવમ જ્યારે બ્લેક રાઈસના બીજ લાવ્યા ત્યારે અને હાલ ખેતરમાં ઉગી નીકળેલા બ્લેક રાઈસ જોઈને આશચર્ય પામી રહ્યા છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'માર્કેટમાં હાલ બ્લેક રાઈસ જોવા નથી મળતા અને આપણે ત્યા ગુજરાતમાં બ્લેક રાઈસ ખાવાનુ ચલણ પણ નથી. પરંતુ ઓનલાઈન આ રાઈસ વેચાણમાં એવેલેબલ છે અને કેટલાક લોકો તેની ખરીદી પણ કરતા હશે જો કે શિવમે ગજુરાતમાં પહેલી વાર ખેડા ખાતે આવેલા સાંખેજ ગામે પોતાના ફાર્મમાં બ્લેક રાઈસની ખેતી પણ કરી છે અને પાક પણ સારો મેળવ્યો છે અને તે પોતે જ તેની પોતાની બ્રાન્ડ બનાવી આ બ્લેક રાઈસ માર્કેટમાં વેચાણ અર્થે મુકવાનુ પ્લાનીંગ પણ કરી રહ્યો છે. કહેવાય છે કે સાહસ વિના સિદ્ધી નહી તેવી જ રીતે જે કોઈએ સાહસ ન કર્યુ તે કાળા ચોખાની ખેતી શિવમે કરી અને હવે તે તૈયાર પણ થઈ ગયો છે. તો થોડાક દિવસોમાં શિવમ તેને વેચાણ માર્કેટ માર્કેટમાં પણ મુકશે.

બ્લેક રાઇસ નોર્થ ઇસ્ટના રાજ્યમો ઉગે છે ત્યાંથી બીજ લાવી શિવમ પટેલે ઉગાડ્યાં હતા.
આ બ્લેક રાઈસમાં શક્તિશાળી એન્ટિઑક્સીડેન્ટ, એન્થોકાયનીન વધારે પડતું હોવાને કારણે તે વધુ કાળા રંગના હોય છે.. બ્લેક રાઈસમાં અખરોટ નો સ્વાદ, કરામાતી સુગંધ, અને ખુબ જ પોષ્ટીક હોય છે જે સફેદ અને ભુરા ચોખા ની સામે હેલ્થને લઈને એક નવો વિક્લપ છે.. બ્લેક રાઈસમાં ભુરા અને ધોળા ચોખાની તુલનામાં કેલેરી થોડી ઓછી,ઓછુ કાર્બોહાઈડ્રેડ અને વધુ પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સાથે આયર્ન ફાઈબર અને વિટામીન બી પણ તેમાંથી મળે છે. આ ચોખાને કારણે ડાયબીટીસ, કેંસર, હૃદય રોગ ના જોખમને ઓછુ કરવા તેમજ વજન ઘટાડવામા પણ ફાયદેમંદ હોવાનુ નીષ્ણાંતો જણાવે છે.
Loading...
બ્લેક રાઈસમાં વધુ પ્રમાણમાં એન્ટિઑક્સિડેન્ટ મળી આવે છે જે આપણા શરીરના ઝેહરીલા પદાર્થોના નિકાલમાં ઘણુ ઉપયોગી સાબીત થાય છે.. જેથી કઈ બીમારીઓથી આપણા શરીરને રક્સણ મળી શકે છે.. બ્લેક રાઈસમાં મોજુદ એંથોસાઈનીન હાર્ટ એટેક જેવી બીમારીઓ સામે રક્સણ આપે છે. આના કારણે આપણા શરીરની ધમનીઓમાં પ્લાકસ નથી જમતુ અને તેના કારણે જ હાર્ટ એટેક થી બચી શકાય છે. અન્ય તત્વો પણ બ્લેક રાઈસમાં હોય છે જેના કારણે અલ્જાઈમર અને ડાયબીટીસ જેવી બીમારીઓ સામે પણ રક્સણ મળે છે. એટલે બ્લેક રાઈસનુ સેવન ઘણુ મહ્તવપુર્ણ બની રહે છે. શરીરને સ્વસ્થ રાખતા ફાઈબર બ્લેક રાઈસમાંથી મળી આવતા હોય છે જેના કારણે મોટાપા પર પણ કંટ્રોલ આવે છે. મોટાપાને કારણે લોકો રાઈસ ખાવાનુ છોડી દે છે પરંતુ બ્લેક રાઈસ મોટાપાને ઘટાડવામા મદદરુપ થાય છે.
કેંસર જેવી ગંભીર બીમારીઓ સામે પણ બ્લેક રાઈસ ફાયદેમંદ
શરીરમાં જો કમજોરી હોય તો પણ બ્લેક રાઈસના સેવનથી કમજોરી દુર થાય છે . બ્લેક રાઈસમાં ભરપુર માત્રામાં ફાઈબર હોવાથી કબજીયાત જેવી સમસ્યાઓથી નીજાત મળે છે પેટ ફુલવુ અને પાચનથી જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ દુર થાય છે. અને દૈનીક ખોરાકમાં બ્લેકરાઈસ ના સેવનથી કોઈ નુકસાન પણ નથી. જે લોકોને ધુમ્રપાનની આદત છે કા તે હાઈ બ્લડપ્રેસર અને કોલેસટ્રોલ સંબધીત બીમારીઓથી પીડીત છે. તો તેમાં રકતધમનીઓમાં ફાયદો મળે છે અને ધમનીયોને સખ્ત થવાથી રોકે છે. તો લીવરની સફાઈમાં પણ બ્લેક રાઈસનુ સેવન મહત્વની ભુમીકા અદા કરે છે.

શરીરમાં જો કમજોરી હોય તો પણ બ્લેક રાઈસના સેવનથી કમજોરી દુર થાય છે . બ્લેક રાઈસમાં ભરપુર માત્રામાં ફાઈબર હોવાથી કબજીયાત જેવી સમસ્યાઓથી નીજાત મળે છે પે