વડોદરાઃતબીબનું અપહરણ કરી રૂ.50લાખ માગનારા 2 પકડાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃતબીબનું અપહરણ કરી રૂ.50લાખ માગનારા 2 પકડાયા
વડોદરાઃવડોદરાના ગોરવા વિસ્તારમાં બાળરોગ નિષ્ણાંત તરીકે તબીબી સેવા આપતા રાજેશ વ્યાસનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગનારા ખંડણીખોરોને પોલીસે ઝડપી પાડયા છે. રૂપિયાની જરૂરીયાત હોય સ્થાનિક ટપોરીઓએ ડી ગેંગના નામે ખંડણી માંગવામાં આવી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃવડોદરાના ગોરવા વિસ્તારમાં બાળરોગ નિષ્ણાંત તરીકે તબીબી સેવા આપતા રાજેશ વ્યાસનું  અપહરણ કરી 50 લાખની ખંડણી માગનારા ખંડણીખોરોને પોલીસે ઝડપી પાડયા છે. રૂપિયાની જરૂરીયાત હોય સ્થાનિક ટપોરીઓએ ડી ગેંગના નામે ખંડણી માંગવામાં આવી હતી. તબીબીને કલીનીક પાસેથી જ ઇમરજન્સી છે તેમ કહીને વાનમાં અપહરણ કરી લમણે રીવોલ્વર મુકી 50 લાખની ખંડણી માંગી હતી. જો કે તબીબી પૈસા આપવા માટે અસર્મથતા બતાવતા અપહરણકર્તાઓએ ડો.રાજેશ વ્યાસને પગમાં ઇજાઓ પહોચાડી છોડી મુકયા હતા. ત્યારે બાતમીનાં આઘારે ગરોવા વિસ્તારમાં જ મઘુનગર ભાઇલાલભાઇ પાર્કમાં રહેતા જાકીરહુસેન અને અબરાર મલેકને પોલીસે ઝડપી  પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर