વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ 10 હજારની લાંચ લેતા ઝડપાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ 10 હજારની લાંચ લેતા ઝડપાયા
વડોદરાઃવડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ગોહિલ લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ગોઠવેલા છટકામાં તલાટી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પ્રમુખના મકાન પર એસીબીએ દરોડો પાડ્યો છે અને વધુ પુછપરછ ચાલુ છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વડોદરાઃવડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ગોહિલ લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ગોઠવેલા છટકામાં તલાટી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પ્રમુખના મકાન પર એસીબીએ દરોડો પાડ્યો છે અને વધુ પુછપરછ ચાલુ છે.
First published: October 17, 2015
વધુ વાંચો
अगली ख़बर