પંચમહાલઃ ગોધરાના MGVCLના સબસ્ટેશન સંકુલમાં ફરી આગ

પંચમહાલઃ ગોધરાના MGVCLના સબસ્ટેશન સંકુલમાં ફરી આગ.

  • Share this:
    પંચમહાલઃ ગોધરાના MGVCLના સબસ્ટેશન સંકુલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બનાવની માહિતી આપતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નતી. આગ કયા કારણે લાગી છે એ હજુ જાણવા મળ્યું નથી.

    મળતી વધુ વિગત મુજબ, પંચમહાલના ગોધરાના MGVCLના સબસ્ટેશન સંકુલમાં આજે એકાએક આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. એક મહિનામાં આ બીજી વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગમાં કોઈ નુકસાનના સમાચાર નથી. અગર જો આગ વધુ ફેલાઈ હોત તો મોટા નુકસાનની સંભાવના નકારી ન શકાય.
    Published by:Sanjay Joshi
    First published: