દાહોદ: પ્રાથમિક શાળાની બાળકીઓ સાથે આચાર્યની અશ્લિલ હરકત, પોસ્કો હેઠળ ગુનો દાખલ

ગરબાડામાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવતા આચાર્ય ઝડપાયો.

ગરબાડામાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવતા આચાર્ય ઝડપાયો.

  • Share this:
દાહોદ: ગરબાડામાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવતા આચાર્ય ઝડપાયો. ગરબાડાની નવા ફળીયા શાળાના આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો આચરી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ વાલીઓએ ગરબાડા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

ગરબાડા પોલીસે આચાર્ય વિરુદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: