પંચમહાલઃ દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરા પાસે પલટી

News18 Gujarati
Updated: March 27, 2018, 2:52 PM IST
પંચમહાલઃ દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરા પાસે પલટી
પંચમહાલઃ દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરા પાસે પલટી.

  • Share this:
પંચમહાલઃ દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરા નજીક પરવડી પાંજરાપોળ પાસે પલટી ગઈ છે. ટ્રક વચ્ચે આવી જતાં ચાલકે બ્રેક મારતાં વાન પલટવાનો બનાવ બન્યો છે. પોલીસ વાનમાં 4 પોલીસ કર્મચારીઓ, એક કેદી અને ડ્રાઈવર હતા. અકસ્માતમાં કોઈને પણ મોટી ઈજાઓ થઈ નથી.

મળતી વધુ વિગત મુજબ, દાહોદથી કેદીને લઈ જતી પોલીસ વાન ગોધરાના પરવડી પાંજરાપોળ પાસે પલટી ગઈ હતી. સામેથી ટ્રક વચ્ચે આવી જતાં પોલીસ વાનચાલકે અચાનક બ્રેક મારતાં વાન પલટી ગઈ હતી. પોલીસ વાનમાં 4 પોલીસ કર્મચારીઓ, એક કેદી અને ડ્રાઈવર હતા. બધાને સાધારણ ઇજા થઈ હતી, કોઈને મોટી ઇજાના સમાચાર નથી.
First published: March 27, 2018
વધુ વાંચો
अगली ख़बर