દાહોદ: અચાનક જ ભડભડ બળવા લાગી GSRTCની બસ, જુઓ વીડિયો

મદાવાદથી દાહોદ આવતી બસમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલમાં આગ લાગવાનું કારણ તો જાણવા મળ્યું નથી. આગ એટલી બેકાબુ બની ગઇ હતી કે તેમાં આખી બસ ભડભડ બળવા લાગી હતી.

મદાવાદથી દાહોદ આવતી બસમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલમાં આગ લાગવાનું કારણ તો જાણવા મળ્યું નથી. આગ એટલી બેકાબુ બની ગઇ હતી કે તેમાં આખી બસ ભડભડ બળવા લાગી હતી.

  • Share this:
દાહોદ:અમદાવાદથી દાહોદ આવતી બસમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલમાં આગ લાગવાનું કારણ તો જાણવા મળ્યું નથી. આગ એટલી બેકાબુ બની ગઇ હતી કે તેમાં આખી બસ ભડભડ બળવા લાગી હતી.

અમદાવાદથી દાહોદ આવતી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની આ બસમાં લીમખેડા હાઇવે નજીક આગ લાગાવાનો બનાવ બન્યો હતો. લીમખેડાનાં ઢઢેલા વિસ્તાર નજીક ઘટના બની હતી ડ્રાઇવરની સમય સુચકતાને કારણે મુસાફરોનો જીવ બચી ગયો હતો.
First published: