દાહોદઃરાજકીય અદાવતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધીગાણુ,વાહનો-દુકાનોમાં તોડફોડ

દાહોદઃ શહેરના ગરબાડાચોકડી પાસે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ધીગાંણુ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી. મારક હથીયારો સાથે ધીંગાણુ કરનારા લોકોએ બાઈકો, મારુતીવાન અને દુકાનોની તોડફોડ કરી હતી . પોલીસ ઘટના સ્થળે પહોચતા મામલો થાળે પડ્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
દાહોદઃ શહેરના ગરબાડાચોકડી પાસે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ધીગાંણુ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી. મારક હથીયારો સાથે ધીંગાણુ કરનારા લોકોએ બાઈકો, મારુતીવાન અને દુકાનોની તોડફોડ કરી હતી . પોલીસ ઘટના સ્થળે પહોચતા મામલો થાળે પડ્યો હતો.

dahod atdaman1

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે તંગદીલી વચ્ચે યોજાઈ હતી. દાહોદ જિલ્લાની મોટી ખરજ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોર અને કોગ્રેસના ઉમેદવાર કિશન મેઘજી પલાસ વચ્ચે રાજકીય અણબનાવ બનેલા છે. આજે સવારે આશરે નવ વાગ્યાના અરસામાં દાહોદ શહેરના જેસાવાડા-ગરબાડા ચોકડી પર આવેલા આશારામ આશ્રમ આગળ બન્ને જુથો વચ્ચે તકરાર થઈ હતી. જે તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી. તેમજ બન્ને જુથો વચ્ચે થયેલા ધીંગાણામાં  ચોકડી પર રહેલી દુકાનોમાં અને વાહનોની  તોડફોડ કરવામાં આવી હતી..ધીગાણુ થવાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોચી જતા મામલો શાંત પડી ગયો હતો.
First published: