દાહોદઃનવા ફળિયા શાળામાં વિદ્યાર્થિનીઓને અશ્લીલ વિડિયો બતાવનાર આયાર્યની ધરપકડ

દાહોદના ગરબાડામાં આવેલી નવા ફળિયા શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને અશ્લીલ વિડિયો બતાવતા હોવાની જાણ થતાં વાલીઓએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના ગરબાડામાં આવેલી નવા ફળિયા શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને અશ્લીલ વિડિયો બતાવતા હોવાની જાણ થતાં વાલીઓએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • Share this:
દાહોદઃ ગરબાડામાં આવેલી નવા ફળિયા શાળામાં આચાર્ય વિદ્યાર્થીઓને અશ્લીલ વિડિયો બતાવતા હોવાના સમાચાર મળ્યા છે.

વધુ વિગત મળ્યા મુજબ, દાહોદના ગરબાડામાં આવેલી નવા ફળિયા શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને અશ્લીલ વિડિયો બતાવતા હોવાની જાણ થતાં વાલીઓએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ મળતાં તરત જ નવા ફળિયા શાળાના આચાર્યની ધરપકડ કરી હતી. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે આચાર્ય વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. ગરબાડા પોલીસે આચાર્ય વિરુદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: