દાહોદ: ગ્રામ પંચાયતના પંચાયતની ચુંટ્ણીના પરિણામો બાદ દાહોદ જીલ્લામા ઠેર ઠેર ચુંટ્ણીની અદાવતે મારામારીના બાનવો બની રહયા છે. ત્યારે આજે ફતેપુરા તાલુકાના આપતળાઈ ખાતે ચુંટ્ણીની અદવતે વિજેતા તેમજ હારેલા ઉમેદવાર વચ્ચે ધીગાણુ થતા ઘર ઉપર પથ્થરમારો કરી તોડ્ફોડ કર્યા બાદ ઘરની નજીક રહેલી ઘાસની ગંજીમા આગચંપી કરી હતી. ઝાલોદ ફાયર ફાઈટરે ઘટ્ના સ્થ્ળે પહોચી આગને કાબુમા લીધી હતી.

દાહોદ: ગ્રામ પંચાયતના પંચાયતની ચુંટ્ણીના પરિણામો બાદ દાહોદ જીલ્લામા ઠેર ઠેર ચુંટ્ણીની અદાવતે મારામારીના બાનવો બની રહયા છે. ત્યારે આજે ફતેપુરા તાલુકાના આપતળાઈ ખાતે ચુંટ્ણીની અદાવતે વિજેતા તેમજ હારેલા ઉમેદવાર વચ્ચે ધીગાણુ થતા ઘર ઉપર પથ્થરમારો કરી તોડ્ફોડ કર્યા બાદ ઘરની નજીક રહેલી ઘાસની ગંજીમા આગચંપી કરી હતી. ઝાલોદ ફાયર ફાઈટરે ઘટ્ના સ્થ્ળે પહોચી આગને કાબુમા લીધી હતી.
જ્યારે સામેપક્ષના ઉમેદવારે પણ એવો આક્ષેપ કર્યો છે કે તેના ઘરમા મારા મારી કરી ઘરની તિજોરીમા મુકેલ સોનાના દાગીનાની લુંટ ચલાવી છે. આ ઘટનામા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા ફતેપુરા સામુહીક આરોગ્ય કેંદ્રમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર