5યુવતિઓ ફરાર થયાના બનાવ બાદ તંત્ર જાગ્યુ,વિકાસ ગૃહની સુરક્ષા સઘન કરાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:13 PM IST
5યુવતિઓ ફરાર થયાના બનાવ બાદ તંત્ર જાગ્યુ,વિકાસ ગૃહની સુરક્ષા સઘન કરાશે
પાલડી વિકાસ ગૃહમાંથી ફરી એક વખત ૫ યુવતીઓ ફરાર થઇ જતા ચકચાર મચી છે. છેલ્લા કેટલાય સમયથી અવાર નવાર ગૃહમાંથી યુવતીઓ ફરાર થઇ જવાના કિસ્સા સામે આવતા વિકાસ ગૃહની સુરક્ષા અને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:13 PM IST
પાલડી વિકાસ ગૃહમાંથી ફરી એક વખત ૫  યુવતીઓ ફરાર થઇ જતા ચકચાર મચી છે. છેલ્લા કેટલાય સમયથી અવાર નવાર ગૃહમાંથી યુવતીઓ ફરાર થઇ જવાના કિસ્સા સામે આવતા વિકાસ ગૃહની સુરક્ષા અને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

ત્યારે વિકાસ ગૃહની સુરક્ષા મામલે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંહએ જણાવ્યું હતું કે પાલડી વિકાસ ગૃહની ઘટના ખુબ જ દુખદ છે. ગૃહની સિક્યુરિટીને લઈને શહેર પોલીસ દ્વારા ગૃહનાં અધિકારીઓ સાથે મીટીંગ કરી સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

ફાઇલ તસવીર

First published: May 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर