પ્રેમીઓને કોરડા ફટકારનાર ખાપ પંચાયતના વધુ 15 આરોપીની ધરપકડ

છોટા ઉદેપુરઃ છોટાઉદેપૂરની ચર્ચાસ્પદ બનેલી માનીબેલી વસાહતંનાં ખાપ પંચાયત મામલામાં પોલીસે આજે વધુ 15 આરોપી ની ધરપકડ કરતા આરોપીઓની સંખ્યા કુલ 21 ઉપર પહોંચી છે.

છોટા ઉદેપુરઃ છોટાઉદેપૂરની ચર્ચાસ્પદ બનેલી માનીબેલી વસાહતંનાં ખાપ પંચાયત મામલામાં પોલીસે આજે વધુ 15 આરોપી ની ધરપકડ કરતા આરોપીઓની સંખ્યા કુલ 21 ઉપર પહોંચી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ છોટાઉદેપૂરની ચર્ચાસ્પદ બનેલી માનીબેલી વસાહતંનાં ખાપ પંચાયત મામલામાં પોલીસે આજે વધુ 15 આરોપી ની ધરપકડ કરતા આરોપીઓની સંખ્યા કુલ 21 ઉપર પહોંચી છે.

CHT_KHAP_PANCHAAYAT
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા પંચાયતમાં આવેલ માનીબેલી વસાહતમાં બે આધેડ પ્રેમીઓને જાહેરમાં સમગ્ર ગ્રામજનોને ભેગા કરી તેઓને જાહેરમા લાઠી અને કોરડા ઝીકાયા હતા. જેનો વિડિઓ પણ વાયરલ થયો હતો.સમગ્ર મામલો ખુબજ ચચાસ્પદ બનતા  પોલીસ પણ હરકતમાં આવી હતી.

, આ મામલે પોલીસે મહિલાનાં પતિ તથા , ખાપ પંચાયત ના આગેવાન એવા પંચાયત ના પુર્વ  સભ્ય સહિત ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ને તેજ દિવસે ઝડપી પાડયા હતા. ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી સતત કોમ્બિન્ગ હાથ ધરી બીજા દીવસે ત્રણ અને આજે બીજા પંદર મળી કુલ 21 આરોપીઓ ને ઝડપી પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાની ખાપ પંચાયતનો ભોગબનનાર  સોમા તડવી અત્યારે પણ લાપતા છે.જોકે હજુ પણ આ મામલામા વધુ આરોપીઓ ની ધરપકડ થવાની શક્યતા છે.
First published: