છોટા ઉદેપુરઃપેટ્રોલીંગ કરતી DYSPની ગાડી ટ્રક પાછળ ઘુસી ગઇ,સદનસીબે જીવ બચ્યો

છોટા ઉદેપુર: છોટાઉદેપુરના ડીવાયએસપીની ગાડીને બુધવારે મોડી રાત્રે અક્સ્માત નડ્યો હતો. જેમા પોલીસ વાનમા સવાર ડીવાયએસપી , ગાર્ડ અને ડ્રાઈવર ત્રણેયને સામાન્ય ઈજાઓ થઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

છોટા ઉદેપુર: છોટાઉદેપુરના ડીવાયએસપીની ગાડીને  બુધવારે મોડી રાત્રે અક્સ્માત નડ્યો હતો. જેમા  પોલીસ વાનમા સવાર ડીવાયએસપી , ગાર્ડ અને ડ્રાઈવર ત્રણેયને સામાન્ય ઈજાઓ થઈ હતી.

છોટાઉદેપુર  હેડકવાટર ડીવાય એસ પી હરેશ મેવાડા ગત મોદી રાત્રે છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ પેટ્રોલીંગમા હતા. દરમિયાન પુનિયાંટ પાસે ડીઝલ ખુટી જતા રીફલેકટર અને સાઈડ લાઈટ ઈંડીકેટર વિના રસ્તા વચ્ચે ઉભેલી એક મધ્યપ્રદેશની ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જોકે સદનસીબે પોલીસ વાનમા સવાર ડીવાયએસપી તથા તેઓના ગાર્ડ અને ડ્રાઈવર ને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.પોલીસે ટ્રક ને ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

First published: