છોટા ઉદેપુરઃલગ્નમાણી પરત જઇ રહેલા પરિવાર પર બાઇક ફરી વળ્યું, યુવતિનું મોત

News18 Gujarati | Pradesh18
Updated: February 8, 2016, 10:09 AM IST
છોટા ઉદેપુરઃલગ્નમાણી પરત જઇ રહેલા પરિવાર પર બાઇક ફરી વળ્યું, યુવતિનું મોત
છોટાઉદેપુરઃ જિલ્લાના બોડેલી નજિક હીટ એન્ડ રનની ઘટના બની છે. રેતી ભરેલી ટ્રકે બાઇક સવારને અડફેટે લેતાં મહિલાનું મોત નીપજ્યું છે. બે ફામ દોડતી રેતીની ટ્રકોને લઈ આંતરે દીવસે થતા અકસ્માતને લઈ સ્થાનીકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 8, 2016, 10:09 AM IST
  • Share this:
છોટાઉદેપુરઃ જિલ્લાના  બોડેલી નજિક હીટ એન્ડ રનની ઘટના બની છે. રેતી ભરેલી ટ્રકે બાઇક સવારને અડફેટે લેતાં મહિલાનું મોત નીપજ્યું છે. બે ફામ દોડતી રેતીની ટ્રકોને લઈ આંતરે દીવસે થતા અકસ્માતને લઈ સ્થાનીકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

cht mot

બોડેલી નસવાડી રોડ  ઉપર કુંડીયા ગામ નજિક રેતી ની  માતેલા સાંઢ ની જેમ જઈ રહેલી એક રેતીની હાઈવા  ટ્રકે બાઈક ને અડ્ફેટે લેતા બાઈક સવાર 18 વર્ષીય મહિલાનુ ઘટના સ્થળે જ કમક્માટી ભર્યુ મોત નીપ્જ્યુ છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા નસવાડી લઈ જવાયા હતા. જ્યાથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરા લઈ જવાયા છે, તો બીજી તરફ બાઈક ને અડ્ફેટે લીધા બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનુ જાણવા મળયુ છે.

જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી  અને ફરાર ટ્રક ને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ પોલીસ ને કોઈ સફળતા મળી નથી. અકસ્માતમા મોતને ભેટનાર મહિલા તેના મામા અને મામી સાથે બાઈક ઉપર તણખલાથી લગ્ન પ્રસંગ માથી બોડેલી નજીક સારંગપુર પોતાના ઘરે આવી રહ્યા હતા .

છોટાઉદેપુર જિલ્લામા રાતદીવસ  ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવ્રુત્તિ ચાલે છે,રોયલ્ટી પાસ વિના તેમજ  એક રોયલ્ટી પાસ ઉપર બે –ત્રણ ફેરા કરવાની ઉતાવળ મા રેતી વહન કરતા આઈવા ડમ્પરો ઓવરલોડ રેતી ભરીને બેફામ હંકારે છે જેના ફળ સ્વરુપે આંતરે દીવસે ગંભીર અક્સ્માતો સર્જાવાનો શીલશીલો નિયમિત બનતો જાય છે,અત્રે ઉલ્લેખ્નીય બાબત એ છે કે થોડા દીવસ અગાઉ પણ નસવાડીના બે બાઈક સવાર  શિક્ષકો ને ના રેતી ના ડમ્પર ની અડફેટે મોત નીપજ્યા હતા.
First published: February 8, 2016, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading