સંખેડા પાસે ઢાઢર નદીમાં ઘોડાપુર, કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું

છોટા ઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાનુ કંટેશ્વર ગામના એક માત્ર રસ્તા ઉપર ઢાઢર નદીનુ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. જેને લઈ તંત્ર ને સાબદુ કરાયુ છે. સંખેડા તાલુકાનુ કંન્ટેશ્વર ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ બેટમા ફેરવાયુ છે. કંટેશવર ગામની ફરતે ઢાઢર નદીનુ કોતર આવેલ છે અને ગામમાં પ્રવેશ માટે એક માત્ર માર્ગ કે જેના ઉપર કોઝ વે બનાવવામાં આવેલ છે. પરંતુ ઢાઢર નદીમાં પાણીનુ આગમણ વધતા પાણી કોતર તરફ વડે છે અને કંટેશવર ગામ સંપર્ક વિહોણુ બને છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

આ વર્ષે પણ આજ બન્યુ અને જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેને લઈ કંટેશવર સંપર્ક વિહોણુ બન્યુ છે. કોતરમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે જેને લઈ ગામના લોકો બહાર નથી જઈ શકતા અને કોઈ બહાર હોય તે ગામ મા નથી આવી શકતો. જો કે સ્થાનિક પરિસ્થિતી નાવાકેફ એવા તંત્રને આ વિશે  ઈ ટીવી દ્વારા જાણ કરાતા મોડા મોડા વહીવટી તંત્ર હરકત મા આવ્યુ હતુ અને મામલત્દાર સ્થળ્ની મુલાકતે પહોંચ્યા હતા અને જરુરી સુચનાઓ આપી હતી.
First published: