છોટાઉદેપુર: દુલ્હનની જેમ સજી પ્રેમીયુગલે વૃક્ષ પર ગળેફાંસો લગાવી આપઘાત કર્યો

છોટાઉદેપુર: દુલ્હનની જેમ સજી પ્રેમીયુગલે વૃક્ષ પર ગળેફાંસો લગાવી આપઘાત કર્યો.

  • Share this:
    છોટાઉદેપુર: દુલ્હનની જેમ સજી પ્રેમીયુગલે વૃક્ષ પર ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. આવતીકાલે યુવતીના અન્ય યુવક સાથે લગ્ન થવાના હતા.

    મળતી વધુ વિગત મુજબ, છોટાઉદેપુરમાં એક યુવક અને યુવક એકબીજાને પ્રેમ કરતાં હતાં. યુવતીના પિતાએ એના લગ્ન બીજે ગોઠવી દીધા હતા. આવતીકાલે યુવતીના બીજા છોકરા સાથે લગ્ન યોજાયા હતા. પ્રેમીયુગલને લાગી આવતાં સહન ન કરી શક્યાં. અંતે બંનેએ દુલ્હનની જેમ સજી વૃક્ષ પર ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે. પોલીસ બંનેના મૃતદેહને નીચે ઉતારી પીએમ સહિતની આગળની કાર્યવાહી કરી રહી છે
    Published by:Sanjay Joshi
    First published: