છોટાઉદેપુર: બહાદુરપુર ગામમાં એક સહકારી બેંકનું ATM અજાણ્યા શખસો દ્વારા તોડવામાં આવ્યું છે અને ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.
મળતી માહિતી મુજબ, બહાદુરપુર ગામમાં બેંક ઓફ બરોડાના ATMને તોડાયું હતું, પણ સદનસીબે ATMમાંથી નાણાંની ચોરી થઈ શકી નહોતી.
આરોપી શખસોએ પહેલાં CCTV પર કાગળ લગાવી CCTV બંધ કર્યું હતું અને પછી ATM તોડી ચોરીનો પ્રચાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BOB, Chhotaudaipur, એટીએમ