છોટા ઉદેપુરઃપોલીસની એક તરફી કાર્યવાહીના આરોપ સાથે 1 હજારનું ટોળુ રસ્તા પર,મધરાતે કલેક્ટરને આપ્યું આવેદન

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુરમા રમઝાન દરમિયાન જ તાજેતરમાં થયેલ અથડામણ બાદ અહી પોલીસની એક તરફી કાર્યવાહી કરી લઘુમતિઓને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ લગાવી ગઇ મોડી રાતે એક હજારનું ટોળુ રસ્તા પર આવી ગયું હતું.અને મધરાતે જિલ્લા કલેકટરને અાવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.છોટાઉદેપુર નગરમા ઇસ્લામ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતો વિડિયો વાયરલ થયા બાદ થયેલ ઘર્ષણ બાબતે નગરમા હાલ તંગદીલીનો માહોલ પ્રવર્તમાન છે. જેમા પોલીસના એક તરફી વલણનુ એક કોમના લોકોને લાગી રહ્યુ છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

સામ સામે થયેલી ફરિયાદ મુજબ તેના આરોપીઓને ઝડપી પાડવાને બદલે પોલીસ લઘુમતિ કોમના વિસ્તારમા આવી નિર્દોષ યુવાનોને ઉઠાવી જવાની ઘટના બનતા નગરના કસ્બા વિસ્તારમા મહિલાઓ સહિત એક હજારથી વધુ લોકો મોડી રાત્રે જિલ્લા કલેકટર પાસે ગયા હતા. એક સમયે તો પરિસ્થિતિ વણસે તેવા સંજોગો લાગી રહ્યા હતા.જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, લોકોએ તેમણે પોલીસ દમન વિરુધ્ધ આવેદન પાઠવી મૌખિક ફરિયાદ કરી હતી.
First published: