બોડેલીઃપોલીસ કર્મીના પુત્ર સહિત એક સાથે ત્રણ બાળકો ભેદી રીતે ગુમ

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાથી એક સાથે ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થઈ ગયા છે. પોલીસ અને પરિવારજનો એ શોધખોળ માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરની યમુના રેસીડેંસીમા રહેતા અને છોટાઉદેપુર પોલીસમા ફરજ બજાવતા ઇશ્વર ભાઈ રાઠવાનો પંદર વર્ષ નો પુત્ર કાર્તિક , ક્રિષ્ના નગર સોસાયટીમા રહેતા જગદીશ ભાઈ પરમાર નો તેર વર્ષ નો પુત્ર દીપ તથા ગોવર્ધન સોસાયટીમા રહેતા નાગજિભાઈ નો તેર વર્ષ નો પુત્ર જ્યોત ત્રણેય ભેગા મળી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી સોસાયટીમા રમતા દેખાયા બાદ અચાનક ત્રણેય બાળકો ભેદી ગુમ થઈ ગયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

ત્રણ પૈકી કાર્તિક પાસે રહેલા મોબાઇલ નો સંપર્ક કરતા મોબાઇલ પણ બંધ આવ્યો હતો.જેઓની પરિવારજનોએ શોધ્ખોળ આદરી હોવા છ્તા કોઈ પત્તો ન લાગતા પોલીસ મા ફરિયાદ કરી હતી અને ત્યાર બાદથી  પોલીસ અને પરિવારજનોએ ગુમ થયેલા ત્રણેય બાળકોને શોધવાના તમામ પ્રયત્નો હાથ ધરવા છતા મોડી રાત સુધી કોઈજ પત્તો લાગ્યો નહતો. એક સાથે નગરમાથી ભેદી સંજોગોમા ત્રણ બાળકો ગુમ થઈ જતા નગરમા અરેરાટી ફેલાઈ જવા પામીછે.
First published: