આણંદની જનતાને પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારે આપી આ ભેટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 8:43 PM IST
આણંદની જનતાને પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારે આપી આ ભેટ
આણંદઃCM વિજય રૂપાણી આણંદના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આણંદની જનતાને પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારે ભેટ આપી છે. વિવાદિત અવકુડામાંથી 30 ગામોને બાકાત કરવાની જાહેરાત કરી છે.જાહેરાત થતાં જ લોકોએ તાળીઓથી સરકારના નિર્ણયને વધાવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 8:43 PM IST
આણંદઃCM વિજય રૂપાણી આણંદના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આણંદની જનતાને પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારે ભેટ આપી છે. વિવાદિત અવકુડામાંથી 30 ગામોને બાકાત કરવાની જાહેરાત કરી છે.જાહેરાત થતાં જ લોકોએ તાળીઓથી સરકારના નિર્ણયને વધાવ્યો છે.

રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આણંદમાં થવાની છે ત્યારે ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખેડુત સંમેલનને સંબોધન કર્યું હતું.ખેડુત સંમેલનને સંબોધીત કરતા વિજયભાઇ રૂપાણીએ ખેડુતોને 1 ટકાના દરે લોનો આપવામાં આવી હોવાની વાત કરી હતી. જેના કારણે ગુજરાતના ખેડુતોને આત્મ હત્યા નથી કરવી પડતી તેમ જણાવ્યુ હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધનમાં કહ્યુ હતું કે,આ સરકાર વંચિતોની છે.ગુજરાતમાં કડક દારૂબંધી અમલી બનાવાઇ છે.કોઇ પણ ચમરબંધીને નહીં છોડાય'.

આણંદની જનતાને પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારની ભેટ

વિવાદિત અવકુડામાંથી 30 ગામોને બાકાત કરવાની જાહેરાત
જાહેરાત થતાં જ લોકોએ તાળીઓથી સરકારના નિર્ણયને વધાવ્યો
આણંદમાં 150 બેડની નવી સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે

પદ્મ પુરસ્કાર મેળવનાર 8 ગુજરાતીઓને સીએમ વિજય રુપાણીએ પાઠવ્યા અભિનંદન
રત્નસુંદર મહારાજ (સ્પિરિચ્યુઅલ), પુરુષોત્તમ ઉપાધ્યાય (આર્ટ મ્યુઝિક)
વી.જી.પટેલ (લિટરેચર & એજ્યુકેશન), વિષ્ણુ પંડ્યા (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ
સુબ્રોતો દાસ (મેડિસીન), ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ (મેડિસીન)
ગેનાભાઈ પટેલ (ખેતી), શ્રી એચ. આર શાહ (લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ) એનઆરઆઈ

First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर