વિદ્યાનગર GIDCની એક ખાનગી કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

Parthesh Nair | Pradesh18
Updated: February 7, 2016, 2:42 PM IST
વિદ્યાનગર GIDCની એક ખાનગી કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો
આણંદ# વિદ્યાનગર જીઆઈડીસી માં આવેલ એક ખાનગી કંપનીમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, કંપનીના વોચમેનની નજર આગ પર જતા ફાયર બ્રિગેડને જાણ કરતા વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લીધો હતો.

  • Pradesh18
  • Last Updated: February 7, 2016, 2:42 PM IST
  • Share this:
આણંદ# વિદ્યાનગર જીઆઈડીસી માં આવેલ એક ખાનગી કંપનીમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, કંપનીના વોચમેનની નજર આગ પર જતા ફાયર બ્રિગેડને જાણ કરતા વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લીધો હતો.

વિદ્યાનગર જીઆઈડીસી માં આવેલ જોબ વર્ક કરતી એક ખાનગી કંપનીમાં આજે રવિવારે એકા એક આગ ભભૂકી ઉઠી હતી. વોચમેન કઈ સમજે તે પહેલા ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો એકત્રિત થયા હતા.

જોકે, આજે રવિવાર હોય અને જીઆઈડીસી માં રજા હોવાથી તમામ કંપનીઓ બંદ હતી. વોચમેન દ્વારા સમય સુચકતા વાપરી વિદ્યાનગર અને આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ આવી પહોંચી હતી અને આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, જેને લઇ મોટી દુર્ઘટના ટળી હતી.
First published: February 7, 2016, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading