આણંદમાં વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેતાં ચકચાર

Haresh Suthar | Pradesh18
Updated: February 6, 2016, 11:24 AM IST
આણંદમાં વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેતાં ચકચાર
શહેરના જાણીતા વિદ્યા સંકુલમાં એક વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બે અજાણ્યા શખ્યો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના જાણીતા વિદ્યા સંકુલમાં એક વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બે અજાણ્યા શખ્યો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: February 6, 2016, 11:24 AM IST
  • Share this:
આણંદ # શહેરના જાણીતા વિદ્યા સંકુલમાં એક વિદ્યાર્થીને માર મારી ટોયલેટમાં પુરી દેવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બે અજાણ્યા શખ્યો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરની પ્રતિષ્ઠિત ડીએન વિદ્યાલયમાં બનેલી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે અજાણ્યા શખ્યોએ માર મારી મોઢા પર ટાઇ બાંધી ટોયલેટમાં પુરી દીધો હતો. છેવટે ત્રણેક કલાક બાદ વિદ્યાર્થીનો છુટકારો થયો હતો.

ચકચારી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કયા કારણોસર આ ઘટના બની? અજાણ્યા શખ્સો કેવી રીતે સંકુલમાં આવ્યા? સહિતના સવાલો ઉઠવા પામ્યો છે.
First published: February 6, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading