વિદેશમાં ઉમરેઠના યુવકની હત્યામાં સંડોવાયેલા 3 અશ્વેતની ધરપરડ

News18 Gujarati | News18
Updated: February 3, 2016, 10:08 AM IST
વિદેશમાં ઉમરેઠના યુવકની હત્યામાં સંડોવાયેલા 3 અશ્વેતની ધરપરડ
આણંદઃ અમેરિકામાં 29 જાન્યુ.ના મુળ ગુજરાતી અને ઉમરેઠના યુવક પર ગોળીઓ વરસાવી હત્યા કરાઇ હતી. આ મામલે ત્રણ અશ્વેત યુવકોની ધરપકડ કરાઇ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાન મિતેશ પટેલ પર કેલિફોર્નિયામાં જીવલેણ હુમલો થયો છે.

  • News18
  • Last Updated: February 3, 2016, 10:08 AM IST
  • Share this:
આણંદઃ અમેરિકામાં 29 જાન્યુ.ના મુળ ગુજરાતી અને ઉમરેઠના યુવક પર ગોળીઓ વરસાવી હત્યા કરાઇ હતી. આ મામલે ત્રણ અશ્વેત યુવકોની ધરપકડ કરાઇ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાન મિતેશ પટેલ પર કેલિફોર્નિયામાં જીવલેણ હુમલો થયો છે.

mitesh hatyara arest

રાત્રીના સમયે સ્ટોર બંધ કરતા અશ્વેત યુવકો દ્વારા અંધાધૂધ ગોળીબાર કરાયો હતો. પેટમાં ગોળી વાગવાથી નીતિશ પટેલની હાલત ગંભીર બની હતી. મિતેશ પટેલ 15 વર્ષથી કેલિફોર્નિયામાં રહેતા હતા.

First published: February 3, 2016, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading