તારાપુરમાં ટેન્કર નીચે વડોદરા પાર્સિંગની કાર ઘુસી જતાં 2ના મોત

News18 Gujarati | Pradesh18
Updated: February 11, 2016, 2:43 PM IST
તારાપુરમાં ટેન્કર નીચે વડોદરા પાર્સિંગની કાર ઘુસી જતાં 2ના મોત
આણંદઃઆણંદ નજીક તારાપુરમાં આજે વહેલી સવારે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.ઓઈલ ભરેલ ટેન્કરની નીચે કાર ઘુસી જતા પેસેન્જર સહિત બેના મોત થયા છે. જ્યારે બેની હાલત ગંભીર છે.

આણંદઃઆણંદ નજીક તારાપુરમાં આજે વહેલી સવારે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.ઓઈલ ભરેલ ટેન્કરની નીચે કાર ઘુસી જતા પેસેન્જર સહિત બેના મોત થયા છે. જ્યારે બેની હાલત ગંભીર છે.

  • Pradesh18
  • Last Updated: February 11, 2016, 2:43 PM IST
  • Share this:
આણંદઃઆણંદ નજીક તારાપુરમાં આજે વહેલી સવારે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.ઓઈલ ભરેલ ટેન્કરની નીચે કાર ઘુસી જતા પેસેન્જર સહિત બેના મોત થયા છે. જ્યારે બેની હાલત ગંભીર છે.

વડોદરા પાસિંગની GJ 6 FK 4599 નંબરની કારને અકસ્માત નડ્યો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.ફરાર ટેન્કર ડ્રાઈવરને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.તારાપુરના વટામણ હાઈવે પરની  હોટલ આમંત્રણ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આઈટેન કારમાં બેસેલા બંને વ્યક્તિઓ મોતુલ કંપનીના કર્મચારી હતા, કારમાં ટેન્કરનું ઓઈલ ભરાઈ ગયું હતું જેથી સ્થાનિક લોકોને વધુ તકલીફ પડી હતી.મૃતકના નામ

 -ભારતભાઈ મકવાણા (રહેઠાણ: ધનલક્ષ્મી પાર્ક, માંજલપુર, વડોદરા)
-પ્રશાંતભાઈ શર્મા (રહેઠાણ: ધનલક્ષ્મી પાર્ક, માંજલપુર, વડોદરા)

First published: February 11, 2016, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading