Home /News /madhya-gujarat /

USમાં વધુ એક ગુજરાતી પર લૂંટના ઇરાદે હુમલો,કરમસદના યુવક પર ગોળીબાર

આણંદ:અઢી વરસથી યુએએના એટલાન્ટામાં સ્થાઇ થયેલા મુળ આણંદ જિલ્લાના કરમસદના વતનીની યુએસમાં લૂંટના ઇદારે ગોળીઓ ધરબી દેવાતા ચકચાર મચી છે. ગત 15મી જાન્યુઆરીએ તેમના પર હુમલો થતા પેટના ભાગેબે ગોળી વાગી હતી. જેથી સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારને જાણ થતાં તેઓ ત્યાં જવા રવાના થયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
આણંદ:અઢી વરસથી યુએએના એટલાન્ટામાં સ્થાઇ થયેલા મુળ આણંદ જિલ્લાના કરમસદના વતનીની યુએસમાં લૂંટના ઇદારે ગોળીઓ ધરબી દેવાતા ચકચાર મચી છે. ગત 15મી જાન્યુઆરીએ તેમના પર હુમલો થતા પેટના ભાગેબે ગોળી વાગી હતી. જેથી સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. પરિવારને જાણ થતાં તેઓ ત્યાં જવા રવાના થયા છે.

મુળ આણંદ જિલ્લાના  કરમસદના વતની ચિરાગભાઈ પટેલ અઢી વરસથી એટલાન્ટામાં રહેતા હતા. અને સ્ટોલ શરૂ કર્યો હતો. ત્યારે 15મી જાન્યુઆરીએ અજાણ્યો શખ્સ રિવોલ્વર સાથે ઘુસી ગયો હતો અને કેસ લૂંટી લીધી હતી.લૂંટ બાદ ફાયરિંગમાં ચિરાગભાઇને પેટમાં બે ગોળીઓ વાગતા ગંભીર રીતે ઘવાયા હતા. જેથી સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
First published:

Tags: ગોળીબાર, દેશ વિદેશ, ફાયરિંગ, યુએસ, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन