આણંદ:NRIના બેંક ખાતામાંથી સંબંધીએ જ રૂ.15લાખ ઉપાડી છેતરપીંડી કરી

News18 Gujarati | Pradesh18
Updated: February 5, 2016, 10:05 AM IST
આણંદ:NRIના બેંક ખાતામાંથી સંબંધીએ જ રૂ.15લાખ ઉપાડી છેતરપીંડી કરી
આણંદ: નાણાના વ્યવહાર માટે બેન્ક ખાતુ ખોલાવી આપવાની હૈયાધારણા આપીને એનઆરઆઇના સંબંધીએ જ ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડથી રૂ.20 લાખ ઉપાડી છેતરપીંડી આચરી હતી. કડક ઉઘરાણી થતાં પણ 5 લાખ આપી બાકીની રકમ નહી આપતા એનઆરઆઇએ આણંદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

  • Pradesh18
  • Last Updated: February 5, 2016, 10:05 AM IST
  • Share this:
આણંદ: નાણાના વ્યવહાર માટે બેન્ક ખાતુ ખોલાવી આપવાની હૈયાધારણા આપીને એનઆરઆઇના સંબંધીએ જ ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડથી રૂ.20 લાખ ઉપાડી છેતરપીંડી આચરી હતી. કડક ઉઘરાણી થતાં પણ 5 લાખ આપી બાકીની રકમ નહી આપતા એનઆરઆઇએ આણંદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

આણંદની જીવનદીપ સોસાયટીના બાબુભાઈ પટેલ થોડાક વર્ષોથી વિદેશમાં સ્થાઇ થયા છે. તેઓ ઇન્ડિયા આવે ત્યારે નાણાકીય વ્યવહારની સરળતા માટે  સંબંધીહિરેન પટેલઃગુરાત એસ્ટેટ,ગ્રીડ રોડ,આણંદ)ને બેંક ખાતુ ખોલાવવા કહ્યું હતું. જેથી 2007માં બે ખાતા ખોલાવ્યા હતા. ખાતામાંથી હિરેન પટેલે સમયાંતરે  રકમ ઉપાડી છેતરપીડી આચરી હતી.
First published: February 5, 2016, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading