ડો.વર્ગીસ કુરિયનની આજે જન્મ જયંતિઃશ્વેતક્રાંતિથી ખેડૂતોના જીવનમાં લાવ્યા પરિવર્તન

News18 Gujarati | Pradesh18
Updated: November 26, 2016, 3:39 PM IST
ડો.વર્ગીસ કુરિયનની આજે જન્મ જયંતિઃશ્વેતક્રાંતિથી ખેડૂતોના જીવનમાં લાવ્યા પરિવર્તન
આણંદ :ભારતમાં મિલ્ક રિવોલ્યુએશનના પ્રણેતા સ્વર્ગસ્થ ડો.વર્ગીસ કુરિયનની જન્મ જયંતિને અમુલ દ્વારાનેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે ડો. કુરિયનની 95 મી જન્મ જયંતિ નિમિતે આણંદ ખાતે અમુલ ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન,આણંદ કૃષિ યુનિવર્સીટી,એનડીડીબીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઇ સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી.

  • Pradesh18
  • Last Updated: November 26, 2016, 3:39 PM IST
  • Share this:
આણંદ :ભારતમાં મિલ્ક રિવોલ્યુએશનના પ્રણેતા સ્વર્ગસ્થ ડો.વર્ગીસ કુરિયનની જન્મ જયંતિને અમુલ દ્વારાનેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે ડો. કુરિયનની 95 મી જન્મ જયંતિ નિમિતે આણંદ ખાતે અમુલ ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન,આણંદ કૃષિ યુનિવર્સીટી,એનડીડીબીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઇ સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી.

આજે યોજાયેલ રેલી દરમિયાન જુદા જુદા ટેબ્લો પર ડો.કુરિયનની દૂધક્રાંતિમાં શું ભૂમિકા હતી અને તેમના કારણે ભારત ના કરોડો ખેડૂતોના જીવનમાં જે દૂધ ક્રાંતિને કારણે પરિવર્તન આવ્યું હતું તેની સમજ આપવામાં આવી હતી. આજે ડો કુરિયનના કારણે જ ભારત સમગ્ર વિશ્વમાં મિલ્ક પ્રોડક્ટમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે અને તેનો સંપૂર્ણ શ્રેય ડો.કુરિયનને ફાળે જાય છે.
First published: November 26, 2016, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading