ભૂતપુર્વ ખેલાડી કપિલદેવ અને મદનલાલ આણંદના મહેમાન બન્યા

News18 Gujarati | Pradesh18
Updated: February 8, 2016, 2:17 PM IST
ભૂતપુર્વ ખેલાડી કપિલદેવ અને મદનલાલ આણંદના મહેમાન બન્યા
આણંદઃ આણંદમાં ગઇકાલે વિશ્વ કપ વિજેતા ટીમના કપ્તાન કપિલદેવ અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર મદન લાલ મહેમાન બન્યા હતા. વિદ્યાનગર ખાતે એલીકોન દ્વારા શરુ કરાયેલ ક્રિકેટ એકેડમી ની તેમણે આજથી શરૂઆત કરાઈ હતી .

  • Pradesh18
  • Last Updated: February 8, 2016, 2:17 PM IST
  • Share this:
આણંદઃ આણંદમાં ગઇકાલે વિશ્વ કપ વિજેતા ટીમના કપ્તાન કપિલદેવ અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર મદન લાલ મહેમાન બન્યા હતા. વિદ્યાનગર ખાતે એલીકોન દ્વારા શરુ કરાયેલ ક્રિકેટ એકેડમી ની તેમણે આજથી શરૂઆત કરાઈ હતી .
1983 નો વર્લ્ડ કપ કદાચ ક્રિકેટ પ્રેમીઓ ક્યારેય નહિ ભૂલી શકે ક્રિકેટ જગત માં કોઈએ કલ્પી નહી હોય તેવી ઘટના 1983 માં બની હતી ભારતે અપસેટ સર્જી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો અને ભારત નો આ પહેલો વર્લ્ડકપ હતો ભારત ને સર્વપ્રથમ વર્લ્ડ કપ અપાવવા નો શ્રેય તત્કાલીન કપ્તાન કપિલ દેવ ને જાય છે સાથે સાથે ફાઈનલ જેવી મહત્વની  મેચ માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમ ને જીત તરફ લઈ જનાર ફાઈનલ મેચ ના હીરો અને ઓલરાઉન્ડર મદનલાલ નું યોગદાન પણ ભૂલી ના શકાય આજે આ બન્ને દિગ્ગજ ક્રિકેટરો આણંદ ના મહેમાન બનતા ક્રિકેટ પ્રેમીઓ તેઓની એક ઝલક જોવા ઉમટ્યા હતા.

વિદ્યાનગર ખાતે એલીકોન દ્વારા ક્રિકેટ એકેડમીની સ્થાપના કરવામાં આવી છે જેની  આજે કપિલદેવ અને મદનલાલ ના હસ્તે  શરૂઆત કરાવવામાં આવી હતી બન્ને ક્રિકેટરો એ વર્લ્ડકપ ની યાદો વગોળી અહી તૈયાર થનાર યુવા અને ઉગતા ક્રિકેટરો ભવિષ્યમાં ભારતની ટીમ સાથે જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી સાથે જીલ્લા ના તેજસ્વી ક્રિકેટરો નું સન્માન પણ તેઓના હસ્તે કરાયું હતું
First published: February 8, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading