આણંદ: ધોળે દહાડે રૂ.48 લાખની લૂંટ, જિલ્લામાં નાકાબંધી

Haresh Suthar | Pradesh18
Updated: September 12, 2016, 5:42 PM IST
આણંદ: ધોળે દહાડે રૂ.48 લાખની લૂંટ, જિલ્લામાં નાકાબંધી
શહેરમાં ધોળે દહાડે લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. રિક્ષામાં આવેલા લુટારૂઓ વિદ્યા ડેરીના કર્મચારીઓ પાસેથી રૂ.48 લાખની લૂંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

શહેરમાં ધોળે દહાડે લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. રિક્ષામાં આવેલા લુટારૂઓ વિદ્યા ડેરીના કર્મચારીઓ પાસેથી રૂ.48 લાખની લૂંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: September 12, 2016, 5:42 PM IST
  • Share this:
આણંદ #શહેરમાં ધોળે દહાડે લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. રિક્ષામાં આવેલા લુટારૂઓ વિદ્યા ડેરીના કર્મચારીઓ પાસેથી  રૂ.48 લાખની લૂંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

વિદ્યા ડેરીના કર્મચારીઓ બેંકમાં પૈસા ભરવા જતા હતા ત્યારે રસ્તામાં રિક્ષામાં આવેલા લુટારૂઓએ  લૂંટને અંજામ આપ્યો હતો.  રૂ.48 લાખ લૂંટી ચાર લુટારૂઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ઝપાઝપામાં ડેરીના કર્મચારી તથા સુરક્ષાકર્મીને હાથના ભાગે ઇજા થવા પામી છે.

બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણકારી મળતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ રિક્ષાનો કબ્જો મેળવી વધુ કડીઓ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે તો બીજી તરફ જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાઇ છે.
First published: September 12, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading