અમુલ : પશુપાલકોને દિવાળીની ભેટ, પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો

Haresh Suthar | Pradesh18
Updated: November 4, 2016, 5:22 PM IST
અમુલ : પશુપાલકોને દિવાળીની ભેટ, પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો
આણંદની અમુલ ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો અપાશે. જોકે આ વધારો આગામી 11મીથી લાગુ કરાશે.

આણંદની અમુલ ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો અપાશે. જોકે આ વધારો આગામી 11મીથી લાગુ કરાશે.

  • Pradesh18
  • Last Updated: November 4, 2016, 5:22 PM IST
  • Share this:
અમદાવાદ #આણંદની અમુલ ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો અપાશે. જોકે આ વધારો આગામી 11મીથી લાગુ કરાશે.

આણંદની પ્રખ્યાત સહકારી ડેરી અમૂલ દ્વારા પશુપાલકોને ભાવ વધારાનો લાભ આપવામાં આવ્યો છે. ઘાસચારો, દાણ સહિતની પડતર કિંમતો વધતાં ડેરી દ્વારા પશુપાલકોના ફાયદા માટે ભાવવધારો જાહેર કરાયો છે. પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરાયો છે. આ ભાવ વધારાથી ડેરીને અંદાજે 25 કરોડનો બોજો પડે એમ છે.
First published: November 4, 2016, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading