Home /News /madhya-gujarat /

NRIની મદદથી રાજ્યનું સૌ પ્રથમ ડિઝીટલ વિલેજ બન્યું ભરોડા ગામ,25 કેમેરાની રહેશે બાજનજર

આણંદઃ હોટેલ, શો રૂમ, થિયેટરો સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવા તંત્ર દ્વારા સમયાંતરે આદેશ કરવામાં આવી રહ્યો છે. તેમાંયે અકસ્માત, ચોરી, લૂંટ સહિતની ઘટનાઓની સત્યતા ચકાસવા સમયે તે સ્થળના સીસીટીવી ફૂટેજ ઉપયોગી બની રહે છે. ઉમરેઠ તાલુકાના ભરોડાને સીસીટીવી કેમેરાની બાજનજરથી સુરિક્ષત બનાવવા માટે ગામના એનઆરઆઇ દાતા દ્વારા ફાયબર કનેકટીવીટી કાર્યરત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગામમાં વાઇફાઇ અને ૭પથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા છે. જેના કારણે સમગ્ર રાજયમાં સૌપ્રથમ ડીજીટલ વિલેજ તરીકેની ઓળખ ભરોડા ગામે મેળવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

gam nagjar01

ભરોડાના વતની અને યુએસએ સ્થિત મહેન્દ્રસિંહ રાઉલજી દ્વારા વાઇફાઇ અને સીસીટીવી કેમેરાથી ગામને સજજ કરવા માટે રૂ.રપ લાખનું માતબર દાન આપવામાં આવ્યું હતું. જેથી ગામના મંદિરો સહિત વિવિધ વિસ્તારોમાં ૭પથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. ટેકનોક્રેટ ગામ તરીકે ભરોડાની ઉભી થયેલ ઇમેજથી યુવાવર્ગની સાથોસાથ ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે. વડીલોના મતે હવે વારાહી માતાજીના નવચંડી યજ્ઞના દર્શન વિદેશમાં વસતા ભરોડાવાસીઓ ઓનલાઇન કરી શકશે. સાથોસાથ ગામમાં કોઇ અપ્રિય ઘટના સમયે પણ કેમેરાના ફુટેજ દ્વારા વાસ્તવિકતા જાણવા મળી શકશે.

પાંચ હજારની વસ્તી ધરાવતા ભરોડા ગામ ના પ્રત્યેક પારવાર માંથી એકાદ વ્યક્તિ ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ માં સ્થાયી થયેલ છે ડીજીટલ સીસ્ટમ ને લઇ હવે થી વિદેશ માં અને ગામ બહાર વસતા ભરોડા વશીઓ 365 દિવસ અને 24 કલાક ગામ સાથે જીવંત સમ્પર્ક રાખી શકશે.  લગ્ન હોય કે પછી કોઈ શુભ પ્રસંગ કે પછી કોઈની અંતિમ યાત્રા હવે થી વિદેશ માં વસતા ભરોડા વાસીઓ આંગળીના ટેરવે પોતાના સ્માર્ટ ફોનમાં ભરોડાની નાના માં નાની હિલચાલ જોઈ શકશે.
First published:

Tags: આણંદ, એનઆરઆઇ, ગુજરાત, દેશ વિદેશ, સહાય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन