આણંદ: બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત: 30થી વધુ ઘાયલ

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 5, 2017, 11:01 AM IST
આણંદ: બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત: 30થી વધુ ઘાયલ
આંકલાવ તાલુકાના મુજકૂવા ગામ પાસે બે લક્ઝરી બસો વચ્ચે અકસ્માતનાં સમાચાર સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
Sanjay Joshi | News18 Gujarati
Updated: December 5, 2017, 11:01 AM IST

આણંદઃ આંકલાવ તાલુકાના મુજકૂવા ગામ પાસે બે લક્ઝરી બસો વચ્ચે અકસ્માતનાં સમાચાર સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે આ અકસ્માતમાં 30થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે. હાલમાં તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામા આવ્યાં છે. હાલમાં કેટલાંકની હાલત ગંભીર નોંધાઇ છે.


બંને બસો પ્રાઇવેટ કંપનીની છે. અકસ્માતમાં બસ સંપૂર્ણ નષ્ટ થઇ ગઇ છે. જે જોતા જ અકસ્માતની ગંભીરતા નોંધાઇ શકાય છે.


First published: December 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर