ગરીબ કલ્યાણ મેળામાં ભાજપના નેતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો, જાણો શું કહ્યું

News18 Gujarati
Updated: January 4, 2019, 8:25 PM IST
ગરીબ કલ્યાણ મેળામાં ભાજપના નેતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો, જાણો શું કહ્યું
ગરીબ કલ્યાણ મેળામાં ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો, જાણો શું કહ્યું

કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ભેદ સમજાવવા જતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો

  • Share this:
ગુજરાત સરકાર દ્વારા હાલ ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જેમાં ભાજપના નેતા અને ભાજપના મંત્રીઓ ઉપસ્થિત રહીને ગરીબોને સહાય આપે છે. જોકે આ દરમિયાન તેઓ બોલવામાં ક્યારેક ભાંગરો પણ વાટે છે. આવો જ એક બનાવ પેટલાદ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં બન્યો છે. ભાજપના નેતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો હતો.

ગરીબ કલ્યાણ મેળામાં બોલતા ભવાન ભરવાડે કહ્યું હતું કે અમે કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોની સહાય ખાઈ જતા હતા. જોકે પાછળ કહ્યું હતું કે અમે ખાતા ન હતા પણ બીજા થાઈ જતા હતા.

આ પણ વાંચો - BJP ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોદીના મતક્ષેત્ર વડોદરાથી માંગી લોકસભાની ટિકિટ

કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ભેદ સમજાવવા જતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો હતો. આ સમયે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં પણ ઉપસ્થિત હતા.
First published: January 4, 2019, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading