Home /News /madhya-gujarat /

આણંદઃરોગ સાઇડમાં આવતી ટ્રકને અથડાઇ દર્શનાર્થીઓની કારની ત્રણ ગુંલાટ,2ના મોત

આણંદઃ આણંદ ના ભાદરણ પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે4 લોકો ને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે કરમસદ મેડીકલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. બામણગામના દર્શનાર્થીઓ પાલીતાણાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
આણંદઃ આણંદ ના ભાદરણ પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે4 લોકો ને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે કરમસદ મેડીકલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. બામણગામના દર્શનાર્થીઓ પાલીતાણાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

બામણગામ ગંભીરા ના પરિવાર ને પાલીતાણા દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો છે જીલ્લા ના બોરસદ ભાદરણ રોડ પર મળસ્કે સામેથી આવતી ટ્રક સાથે ઇકો કાર અથડાતા કાર ત્રણ પલટી ખાઈ રોડ ની સાઈડ માં ઉતરી ગઈ હતી. કાર માં કુલ 5 પુરુષ અને એક મહિલા મળી 6 લોકો સવાર હતા જેમાં થી ચાલક અને અન્ય એક યુવક નું ગંભીર ઈજા ઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું .

અકસ્માત નો ભોગ બનનાર બે દિવસ અગાઉ પાલીતાણા દર્શન કરવા ગયા હતા જેઓ આજે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત ની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે તમામ ઈજા ગ્રસ્તો ને સારવાર અર્થે મોકલાયા હતા. જ્યાં એક યુવક ની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત ની જાણ થતા લોક તોળા અને મૃતક ના પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતકો ની લાશ ને પી એમ માટે મોકલી ફરાર ટ્રક ચાલક ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે
First published:

Tags: 108 સેવા, અકસ્માત, મોત, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन