આણંદઃ પેટ્રોલ ભરેલું ટેન્કરમાં અચાનક ભળભળ સળગ્યું,આકાશ ધુમાડાથી છવાયું

News18 Gujarati | Pradesh18
Updated: February 9, 2016, 9:10 AM IST
આણંદઃ પેટ્રોલ ભરેલું ટેન્કરમાં અચાનક ભળભળ સળગ્યું,આકાશ ધુમાડાથી છવાયું
આણંદ: આણંદ પાસે વઘાસી ગામે હાઇવે નં.8 પર ગઇકાલે સવારે ગેરેજમાં પેટ્રોલ ભરેલું ટેન્કર અચાનક શોર્ટ સર્કિટથી ભળભળ સળગ્યું હતું. તેમજ આખુ આકાશ ધુમાડાથી છવાયું હતું. જો કે ફાયર બ્રિગેડની મહામહેનતે 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે સદનશીબે કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

  • Pradesh18
  • Last Updated: February 9, 2016, 9:10 AM IST
  • Share this:
આણંદ: આણંદ પાસે વઘાસી ગામે હાઇવે નં.8 પર ગઇકાલે સવારે ગેરેજમાં પેટ્રોલ ભરેલું ટેન્કર અચાનક શોર્ટ સર્કિટથી ભળભળ સળગ્યું હતું. તેમજ આખુ આકાશ ધુમાડાથી છવાયું હતું. જો કે ફાયર બ્રિગેડની મહામહેનતે 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે સદનશીબે કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

anand tenkar aag1

વઘાસી ગામ પાસે સોમનાથ ઓટો ઈલેક્ટ્રીક ગેરેજમાં આ દુર્ઘટના બની હતી. નડિયાદના દિનેશ રાવલ ટેન્કરમાં ગ્રીસીગ કરાવા અહી ગેરેજમાં આવ્યા હતા. ત્યારે અચાનક વાયરીંગમાં ખામીથી આખા ટેન્કરમાં આગ ભભુકી ઉઠી હતી.
First published: February 9, 2016, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading