આણંદઃ અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

News18 Gujarati | Pradesh18
Updated: June 1, 2016, 3:39 PM IST
આણંદઃ અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આણંદઃસારસાના સત કૈવલ મંદિરને ઉડાવી દેવાની ધમકી આજે પત્ર દ્વારા મળતા ખળભળાટ મચ્યો છે.મંદિરના ગાદીપતિ અવિચલ દાસજી મહારાજને પણ ઉડાવી દેવાની ધમકી અપાઇ છે. અલગ અલગ બે પત્રો સુરત અને આણંદથી પોસ્ટ કરી ધમકી આપવામાં આવી છે.હિંદી અને ઉર્દુ ભાષામાં ધમકી આપવામાં આવી છે. અવિચલદાસજીમહારાજ અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષ છે.

  • Pradesh18
  • Last Updated: June 1, 2016, 3:39 PM IST
  • Share this:
આણંદઃસારસાના સત કૈવલ મંદિરને ઉડાવી દેવાની ધમકી આજે પત્ર દ્વારા મળતા ખળભળાટ મચ્યો છે.મંદિરના ગાદીપતિ અવિચલ દાસજી મહારાજને પણ ઉડાવી દેવાની ધમકી અપાઇ છે. અલગ અલગ બે પત્રો સુરત અને આણંદથી પોસ્ટ કરી ધમકી આપવામાં આવી છે.હિંદી અને ઉર્દુ ભાષામાં ધમકી આપવામાં આવી છે. અવિચલદાસજીમહારાજ અખિલ ભારતીય સંત સમિતીના અધ્યક્ષ છે.
મંદિર ને બોમ્બ થી ઉડાવવા ની પુનઃ ધમકી મળતા અનુયીઓ સારસા દોડી આવ્યા હતા જોકે હાલ અવિચલદાસજી મહારાજ નેપાલ હોય મંદિર ના મેનેજમેન્ટ દ્વારા મામલા ને ગંભીરતા થી લઇ ખંભોળજ પોલીસ માં આ મામલે ફરિયાદ દાખલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોઈ ઇન્ચાર્જ ડીએસપી હેતલબેન પટેલ પણ સારસા દોડી આવ્યા હતા. પોલીસે ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ ની મદદ લઇ મંદિર પરિસરમાં તપાસ પણ આદરી હતી સમગ્ર મામલાને લઇ ભારે ચકચાર મચીજવા પામી છે .મહત્વની વાત એ  છે કે વર્ષ 2002 પણ આજ મંદિર ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકીભર્યું લખાણ સારસા ચોકડી પાસે અજાણ્યા સખ્શ ધ્વારા ચોટાળવામા આવ્યું હતું

First published: June 1, 2016, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading