Home /News /madhya-gujarat /

આણંદઃ રાહુલભાઈ દરેક ગામમાં જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા પહોંચી જાયઃ અમિત શાહ

આણંદઃ રાહુલભાઈ દરેક ગામમાં જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા પહોંચી જાયઃ અમિત શાહ

આણંદઃ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની સભામાં રાહુલ ગાંધીની મંદિરયાત્રા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા તો શું થયું? રાહુલભાઈ દરેક ગામમાં જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા પહોંચી જાય.

વધુ જુઓ ...
આણંદઃ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની સભામાં રાહુલ ગાંધીની મંદિરયાત્રા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા તો શું થયું? રાહુલભાઈ દરેક ગામમાં જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા પહોંચી જાય. રાહુલભાઈ અત્યારસુધીમાં 23 મંદિરોમાં દર્શન કર્યાં છે. હું તેમનું સ્વાગત કરું છું. મને આનંદ થાય છે કે રાહુલભાઈ ભાજપના ડરથી મંદિરમાં દર્શન માટે જતા થયા. રાહુલ ગાંધી ગુજરાતમાં હવે બહુ આવે છે.

અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના જુદા છે. રાહુલ ગાંધી, તમને ગુજરાતની જનતા આપી દેશે જવાબ. રાહુલ ગાંધી હવે બૂમો પાડીને સંબોધન કરે છે. કોંગ્રેસ પાર્ટી એજન્ડા વગરની ચૂંટણી લડી. મેં કોંગ્રેસ જેવી બીજી કોઈ પાર્ટી જોઈ નથી.
First published:

Tags: Anand, Bjp president amit shah, Kheda, Rahul Gandhi congress president

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन